
રાજકોટ -યુવા પત્રકાર તેમજ મધુરમ કન્સ્ટ્રક્શન ના ઇજનેર શ્રી હાર્દિકભાઈ ચંદારાણા અને પુત્ર સાર્થક ચંદારાણા નો આજે (8 વર્ષ પૂર્ણ કરી 9 માં વર્ષ માં પ્રારંભ) જન્મદિવસ છે.
મારી દુનિયાની સૌથી ખૂબસુરત છોકરા ને હેપ્પી બર્થ ડે…💐🎉🎁🎈🎊હેપ્પી બર્થ ડે સાર્થક ……તારું મારી લાઈફમાં મહત્વ એટલું જ છે,કે તારા વગર હું દરેક બાબતે અધુરો છું….💖તારા વગરની જીંદગીની કલ્પના પણ નથી થઈ શકે એમ💞😍આમ તો કોઈ કમી નથી તારી લાઈફમાં,પણ હું શક્ય એટલૉ ખુશ રાખીશ તને એ પ્રોમિસ કરુ છું❣️😚
તારા વિશે વધારે તો શું લખવું કાંઈ સુઝતુ નથી,પણ જે તારી સમજદારી, હીંમત, સંબંધોને સાચવવાની આવડત, ગમે એવી ખરાબ પરિસ્થિતીમાં પણ અડગ રહીને સાથ આપવો, એ કાબીલે દાદ છે..હું તને હર હાલમાં ખૂશ જોવા માંગુ છું,કાયમખિલખિલાટ હસતો રહે,
હંમેશા હેલ્ધી રહે, લોકો ની સેવા કરે , ભગવાન તારી દરેક અધુરી ઈચ્છાઓ જલ્દીથી પુરી કરે એવી દીલના દરેક ખુણેથી શુભેચ્છાઓ..💐હેપ્પી બર્થ ડે સાર્થક બીટુ લવ યુ ❤️ love you My Lion 🦁🦁🦁
I think of you each and every second of my life because you are the most wonderful person in the world. May our hearts forever beat as one. Happy birthday…. happy birthday…. and once again happy birthday dear Sarthak😍
દાદા -કાંતિભાઈ ચંદારાણા (રીટાયર્ડ શિક્ષક ગાધકડા હાઈસ્કૂલ ) બા -રીટાબેન ચંદારાણા ,
ફઈ – ક્રિષ્ના ઠક્કર , ફુવા -ભાર્ગવકુમાર ઠક્કર , બેન -હિનલ તેમજ સાર્થક ના નાની – રંજનબેન પોબારુ , મામા – ધવલભાઈ પોબારુ , માસી – જલ્પાબેન શીંગાળા , માસા – પ્રણવકુમાર શીંગાળા , ભાઈ – વર્ધન આજે અનેરા ઉમંગ સાથે જન્મદિવસ ઉજવશે ….