રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ના ૧૦૦ વર્ષ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ (બજરંગ દળ) ઓલપાડ પ્રખંડ, રાંદેર જિલ્લો તથા પતંજલિ ચેરિટેબલ ટ્રસ્ટ (સરદાર વલ્લભભાઈ પટેલ)બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ઓલપાડ ગામના રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું.
વિશ્વ હિન્દુ પરિષદ (બજરંગ દળ) સુરત મહાનગર ના પદાધિકારીઓની હાજરી માં ઓલપાડ ગામના રક્તદાતારોએ રકતદાન કરી ૧૦૧ બ્લડ ની બોટલો એકત્ર કરી આ રકતદાનમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ખાસ તો એમા મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આ રકતદાનમાં રક્ત આપી રકતદાન કર્યું.



