A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

વલભીપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી

નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી

વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે લોબીંગ શરૂ

 

જિલ્લાની વલ્લભીપુર નગરપાલિકાની હાલ ચૂંટણીમાં કુલ ૨૪ બેઠકમાંથી ભાજપાને ૨૨ બેઠક મળેલ ।

Related Articles

 

હતી અને કોંગ્રેસને બે બેઠક મળેલ હતી. જેમાં હાલ પાલિકા પ્રમુખ પદ માટે ઈચ્છા ધરાવતા સભ્યોએ પ્રદેશ કક્ષા સુધી લોબીંગ ચાલુ કર્યુ છે.

 

પાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ મહિલા અનામત, ઓબીસી મહિલાને પણ પ્રમુખ બનાવે તેવી ચર્ચા *ભાજપ કઈ અલગ કરવા હર હંમેશા કઈ નવું નામ નીકળી શકે ? કાર્યકરોમાં ચર્ચા*

 

સરકારના રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે જનરલ મહિલા અને ત્યારબાદ બક્ષીપંચ હોય તો હાલ પ્રમુખ પદ માટે

 

જનરલ મહિલાને પ્રમુખ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, જેમાં હાલ એક ક્ષત્રિય અને પટેલ સમાજના એમ બે મહિલા જનરલ કેટેગરીમાંથી આવે છે. પટેલ સમાજના વર્ષાબેન રાકેશભાઈ વાનાણીની પ્રમુખ પદ માટે ભારે ચર્ચા છે. આ વાનાણી પરિવારના કેન્દ્રીય મંત્રી સાથે પારિવારિક સંબંધો પણ ધરાવે છે

 

| જેથી કરીને વર્ષાબેન વાનાણીને પ્રમુખ પદના | પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.

 

બક્ષીપંચમાંથી પણ મહિલાને પ્રમુખ પદ આપવામાં આવે તો નવાઈ નહીં, [ કારણ કે વોર્ડ નંબર-૫ ના ગીતાબેન ભોરણીયાની હાલ ત્રીજી ટર્મ છે તેથી અનુભવના આધારે પ્રમુખ પદ માટે એ

પણ પ્રબળ દાવેદાર છે. પ્રમુખ પદ માટે ભાજપા શહેર પ્રમુખની ભૂમિકા મહત્વની સાબિત થશે તેવી ચર્ચા છે. પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે જ્ઞાતી સમીકરણો ધ્યાને લેવાશે ત્યારે અન્ય જ્ઞાતીને ઉપપ્રમુખ પદ આપવામાં ભાજપા સંગઠન કોના ઉપર કળશ મુકે છે ? તે જોવુ જ રહ્યું.

Show More
Back to top button
error: Content is protected !!