A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સુરત નાં નવા પોલીસ કમિશનરની નિયુક્તિ

આખરે અઢી માસ બાદ પોલીસ કમિશનર ની નિયુક્તિ કરવામાં આવી

સુરત ના નિવૃત્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમર 28જાન્યુઆરી નાં રોજ સેવા નિવૃત્ત થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. પરંતુ આખરે અઢી માસ બાદ નવા કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ની પોલીસ કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે.

Show More
Back to top button