A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

વલભીપુરમાં તાપમાનનો 42 પર

વલભીપુર આજે તાપમાન 42 પર જોવા મળેલું વલભીપુર થી પસાર થતો હાઈવે રોડ પણ શુંન શાન જોવા મળેલો વલભીપુર નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલા બાંકડા ઉપર મુસાફરો આરામ કરતા નજરે પડેલા જ્યારે વલભીપુર નું બસ સ્ટેન્ડ નવું બને છે તેની બાજુમાં હાલ કાર્યરત બસ સ્ટેન્ડ છે તે પતરા થી બનેલું છે તેમાં મુસાફરો તડકામાં બેસીને બસ ની રાહ જોઈ રહ્યા હતા તડકાને લીધે રાહત દરિયો અને મુસારો ની સંખ્યા પણ ઓછી જોવા મળેલી છે

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!