
બ્રેકિંગ ન્યુઝ:-/બાલાસિનોર
એકદમ શિક્ષણ તરફ
“સૌ ભણે સૌ આગળ વધે”
મહીસાગર જિલ્લા, બાલાસિનોર તાલુકાના આવેલી..
“પ્રાથમિક શાળા દોલતપોરડા”
“વંદે માતરમ્ ગ્રુપ બાલાસિનોર” તેમજ દેવરાજ સાઉન્ડ પાંડવા દ્રારા..
ધો -૧ થી ૮ બાળકો ને ચોપડા ૧૨૦ બાળકો ને પેન, પેન્સીલ, રબર, સંચો, વગેરે કીટ વિતરણ કરવામાં આવી છે…
બાલાસિનોર વંદે માતરમ્ ગ્રુપમાં મહેશભાઈ જૈન, બહાદુર ચૌહાણ, નરેન્દ્ર પરમાર, પપ્પુભાઈ વગેરે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ છે..
શાળા આચાર્યના શ્રી છત્રસિંહ પરમાર ફુલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ, શિક્ષકોનો સ્ટાફ એ.બી,પરમાર,ચતુરભાઈ, અમિતભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા… શાળા બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત