
આજરોજ તારીખ 15/02/2024 મંગળવાર શ્રી શ્રીયાદેવી ચૌદ ગામ મારૂ પ્રજાપતિ ઝોરા પરગણા ચેરીટેબલ સેવા સમિતી ટ્રસ્ટ. સંસ્થાના પ્રમુખ,શ્રી ભુપેન્દ્રભાઈ કે.પ્રજાપતિ મંત્રીશ્રી અમરતભાઈ પ્રજાપતિ શ્રી.શિવકુમાર આર.પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સંસ્થાના કુલ સભ્યો 3626. તમામે તમામ સભ્યોએ આજરોજ “સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત” સંસ્થાનાં આજીવન સભ્ય બનીને પ્રમુખ શ્રી અનિલભાઈ કે.પ્રજાપતિ.સંયોજકશ્રી વિરચંદભાઈ એસ પ્રજાપતિ મહામંત્રી પ્રવિણચંદ્ર એમ પ્રજાપતિને 3 લાખ 62 હજાર 600 નો ચેક આપ્યોછે. તેબદલ મહામંત્રી એ સંસ્થાવતી તેઓ નો આભાર માન્યો હતો.અને ગુજરાત ની તમામ સંસ્થાઓ આવીજ રીતે “સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત” સંસ્થાના આજીવન સભ્ય અભીયાન માં સભ્ય બની આ સેવાયગ્ન માં આહુતિ આપી મદદકરવા અપીલ કરી હતી.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.