
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો, સુરેન્દ્રનગરના મુળીમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, નખત્રાણામાં દોઢ ઈંચ, કુંકાવાવમાં પોણો ઈંચ, વઢવાણમાં પોણો ઈંચ, જેતપુરમાં પોણો ઈંચ, બાબરામાં અડધો ઈંચ, ડાંગ-આહવામાં અડધો ઈંચ, થાનગઢમાં અડધો ઈંચ, લોધિકામાં અડધો ઈંચ, વઘઈ, ઉપલેટા, ચોટિલા, રાજકોટમાં વરસાદ, ગોંડલ, લાઠી, સાયલા, સુબિર, જૂનાગઢમાં પણ વરસાદ