
- ગુજરાત માં ચોમાસા માં રસ્તો ખુબજ ખરાબ થઈ ગયા હતા અને મેઘરાજા ની જોરદાર બેટીંગ ચાલુ હતી પરંતુ 2 દિવસ થી થોડો વિરામ લીધો હોવાના કારણે રોડ નું ધોવાણ થયું છે જે તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે છે અત્યારે ડામર થઈ શકે નહીં જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મેંટલીગ કરવા માં આવે છે અને લોકો ની હેરાનગતિ થાય નહીં તે હેતુ થી કોર્પોરેશન દ્વારા તાત્કાલિક આ કામ હાથ ધરવા માં આવ્યું છે