ગુજરાત પુલ દુર્ઘટના બાદ રાજકોટ ના તમામ બ્રિજ ની તાપસ ચાલુ કરવા માં આવી છે દુર્ઘટના બાદ જ તંત્ર ની આંખ ખુલી છે કલેકટર રજુઆત બાદ મહાનગર પાલિકા એજન્સી પાસે સર્વે કરાવશે રાજકોટ બહુ જાણીતો કેશરી હિન્દ પુલ ની પણ મજબૂતાઈ તાપસવા માં આવશે
18 Less than a minute

