A2Z सभी खबर सभी जिले कीUncategorizedक्राइमगुजरात

પાટણ..રાધનપુર.. રાધનપુરમાં યુવક નું વોટસઅપ એકાઉન્ટ થયું હેક… સાવચેત: હવે વોટસએપ એકાઉન્ટ પણ થઈ રહ્યા છે હેક!! હેકરો બન્યા બેફામ…

પાટણ..રાધનપુર..

રાધનપુરમાં યુવક નું વોટસઅપ એકાઉન્ટ થયું હેક…

સાવચેત: હવે વોટસએપ એકાઉન્ટ પણ થઈ રહ્યા છે હેક!!

 હેકરો બન્યા બેફામ…

Related Articles

સુ તમારું વોટસઅપ એકાઉન્ટ સેફ છે…!!! કેમ..કે.. કઈક આવી જ ઘટના પાટણ જિલ્લામાં બની છે… જી..હા..  પાટણના રાધનપુરમાં યુવકનું વોટસએપ એકાઉન્ટ હેક થયું છે.

રાધનપુરમાં યુવક નું વોટસઅપ એકાઉન્ટ થયું હેક…

એકાઉન્ટ હેક કરી હેકરએ બીભત્સ પોર્ન ફોટા વિડિયો ગ્રુપમાં શેર કરતા યુવકે ફરિયાદ નોંધાવી..

યુવકના નંબર પરથી વોટસએપ પર ચાલતા ગ્રુપમાં બિભત્સ પોર્ન ફોટા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવકને જાણ થતાં રાધનપુર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ..

ઘટના નાં પગલે યુવકે સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટોલ ફ્રી નંબર પર  ફરિયાદ નોંધાવી કરી જાણ…

તો આવા હેકરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ યુવકનું વોટસએપ એકાઉન્ટ અનહેક કરવી આપવા યુવકે ધોરણ સરની ફરિયાદ નોંધાવી છે.

Show More
Check Also
Close
Back to top button