A2Z सभी खबर सभी जिले कीUncategorized

108 EMRI Green Health Service ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

બ્રેકિંગ ન્યુઝ:-/મહિસાગર

હોળી પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લામાં 13 જેટલી 108 EMRI Green Health Service ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

હોળી પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લામાં 13 જેટલી 108 EMRI Green Health Service ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે, હોળીના તહેવારમાં મહીસાગર જિલ્લામાં 70℅ થી 80% ઇમર્જન્સી કેસમાં વધારો થાય છે જેથી કરીને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં 108 ઈમરજન્સી સર્વિસ 24 * 7 કાર્યરત રહેશે અને 70 જેટલા કર્મચારી હોળીના તહેવાર નિમિત્તે કાર્યરત રહેશે તેમ મહિસાગર જિલ્લા સુપર વાયઝર શ્રી. દુષ્યંતભાઈ પંડ્યા એ સંતરામપુર માં મિડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા નો સંપર્ક કરી તેમની એક મિડિયા અખબારી યાદી માં જણાવેલ છે

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!