
બ્રેકિંગ ન્યુઝ દાહોદ ગુજરાત.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વારસીયાકોય ગામે રહેતા રેખાબેન ફુલસિંગભાઈ મછાર ત્યાં ઇન્ટરવ્યૂ કોલ લેટર પોસ્ટ દ્વારા લેટ આપવામાં આવ્યું હતું એ બાબતે સુખસર પોસ્ટ ઓફિસ ખાતે લેખિતમાં અરજી કરવામાં આવી હતી .
સુખસર પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે અમારી કોઈ પણ પ્રકારની ભૂલ નથી પોસ્ટમેન દ્વારા અહિયાથી ટપાલ લઈ જઈને એના ઘરે મૂકી રાખી હતી જે અંગે તમે તપાસ કરી શકો છો પોસ્ટમેન ના ઘરે તપાસ કરતા હું પણ ત્યાંથી મળી આવતા ચકચાર મચી ગયો હતો અને ઇન્ટરવ્યૂ ની તારીખ પૂરી થયા પછી ટપાલ મળતા બચી ગયો હતો.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ .