અંકલેશ્વર*:-એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી, એ.ટી.એમ. ની અદલા બદલી કરી ફ્રોડ કરતા રીઢા આરોપીને ઝડપી પાડી અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. ના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ… આરોપી ઉપર અન્ય ૩૦ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું….
*અંકલેશ્વર*:-એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી, એ.ટી.એમ. ની અદલા બદલી કરી ફ્રોડ કરતા રીઢા આરોપીને ઝડપી પાડી અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. ના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ… આરોપી ઉપર અન્ય ૩૦ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું….J