A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरे

*`ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક ૧.૨૫ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાત ના ભરૂચ મા નવી ફેક્ટરી ખોલવા માટે આવેલ અરજી માં ક્વેરી કાઢવામાં આવી અને એના બદલામાં પૈસા માંગવામાં આવ્યા…*

 

*જાગૃત નાગરિકે સુરત એસીબી ને ફરિયાદ કરી અને પછી એસીબી એ ટ્રેપ બનાવ્યો*

 

Related Articles

*જેમાં પૈસા લેતા રંગે હાથ જીગર જગદીશચંદ્ર પટેલ ઝડપાયા

Show More
Back to top button