A2Z सभी खबर सभी जिले कीक्राइमगुजरात

વાત કરવામાં આવે પાટણ ની..તો..પાટણ માં બનેલ ઘટનામાં જે સિક્ષક દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો..તે.. ચરિત્રહીન શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે….

પાટણ જિલ્લામાં 

પાટણ: લંપટ શિક્ષક જેલ હવાલે

વાત કરવામાં આવે પાટણ ની..તો..પાટણ માં બનેલ ઘટનામાં જે સિક્ષક દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો..તે.. ચરિત્રહીન શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે….

જી..હા…પોલીસે પોસ્કોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી જેલ હવાલે કર્યો….પાટણના લંપટ શિક્ષકને કોર્ટે ના આદેશ થી સબ જેલમાં મોકલી અપાયો…

Related Articles

પાટણ શહેરની એક શાળા

ના શિક્ષકે રવિવારે રજાના દિવસે શાળાની વિદ્યાર્થીનીને પેપર તપાસવાના બહાને પોતાના ઘરે બોલાવી તેના શરીર સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી..

જે પગલે વિદ્યાર્થીની દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લંપટ શિક્ષકને સબક શીખવાડવા કરાયેલી ફરિયાદ આધારે પોલીસે પોસ્કોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી હતી…

મંગળવારના રોજ આ લંપટ શિક્ષક રણજીત ચૌધરીને કોર્ટમાં રજૂ કરતા કોટૅ તેને સબજેલ ખાતે કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કરતા પાટણ બી ડિવિઝન પોલીસે લંપટ શિક્ષકને સુજનીપુર સબજેલ ખાતે મોકલી આપ્યો હોવાનું પાટણ બી ડિવિઝનના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!