
બ્રેકિંગ ન્યુઝ:-/દાહોદ
સંજેલી તાલુકા ના 129 ફતેપુરા વિધાનસભા વિસ્તારના. અલગ અલગ ગામોમાં થી આસ્થા રેલવે સ્ટેશને થી. એક્સપ્રેસ થઈ. રવના થય અયોદયા થઈ. રામલ્લાભગવાનના દર્શન કરી પરત વતન સિધાવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા ના ફતેપુરા વિધાનસભા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી ભારતીય જનતા પાર્ટી. આદિજાતિ મોરચા નાં પ્રમુખ શ્રી અલકેશભાઇ કટારા ની આગેવાની હેઠળ દાહોદ રેલવે સ્ટેશન થી 18/2/2024. ના. રોજ. 45. જેટલા રામ ભક્તો. દાહોદ રેલવે સ્ટેશન થી સાંજના 4. વાગ્યે અયોદયા જવા આસ્થા રેલવે એક્સપ્રેસ. મ. રવના. થયા હતા અને. તમામ. અયોધ્યા. જનાર. રામ ભક્તો ને. આદિજાતિ મોરચા નાં પ્રમુખ શ્રી અલકેશભાઇ કટારા તરફથી. ભેટ રૂપે ભગવા કલરના કેસરી રૂમાલ અને એક. બિસ્કિટ નું. પેકેટ આપી. સેવા કાયનુ કામ કયૂ હતુ.
દાહોદ થી. ભંડારા સુધી પોહચી. ત્યાં ચા પાણી. નાહવા ધોહવા. અને. ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ. અયોધ્યા શ્રી ભગવાન. રામલલ્લાજી. ના. સો. ભક્તો એ. દર્શન કરી ધન્યતા અનુભવી અને આશિર્વાદ મેળવી રામમંદિર નું. નિરષણ કરી. ભવ્યતા અનુભવી. અયોધ્યા નો. સમગ્ર. તેમજ. સરયુનદીના. કિનારે દર્શન કરી ધન્યતા અનુભવી હતી સૌ ભક્તો માંથી. અમુક રામભકતોએ બી ડી. તમાકુ. તેમજ અન્ય વ્યસનો. માંથી. મુક્તિ. મેળવી હતી.
સૌરામભકતો હર્ષ ઉલ્લાસ સાથે હળીમળીને ભાઈચારાની ભાવના સાથે. ધાર્મિક ભાવના સાથે પરત. વિવિધ. સથળો અને. ધાર્મિક સ્થળો ના. અનુભવો કરતા. આજ રોજ તારીખ 22/2/2024. ના. દાહોદ. રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા અને પોતાના પરિવાર સાથે પોહચી કુટુંબ પરિવાર માં અયોધ્યામા રામલલ્લાજી ની. ધરાવેલ. પ્રસાદ વહેંચવામાં આવી હતી.
રિપોર્ટર: વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત