A2Z सभी खबर सभी जिले की

વલભીપુરના લોકો હેરાન પરેશાન યુટન લેવા માટે જવું પડે છે બે કિલોમીટર હાઇવે રોડના નવી કરણ માં ડિવાઇડર ગેપ ન મુકાતા

લોકોને એક કિલો મીટરને બદલે પાંચ કિલો મીટર સુધી યુ ટર્ન લેવા જવું પડે

વલભીપુર હાઇવે પર ડિવાઈડર ગેપના અભાવે વાહન ચાલકોને મારવુ પડે છે મોટુ ચક્કર
માર્ગ-મકાન વિભાગની એકને ગોળ અને બીજાને ખોળની બેવડા વલણ વલભીપુર રાજય ધોરી માર્ગ ઉપર ડીવાઇડર ગેપ નહીં અપાતા પેટ્રાલ પંપ,દેવ સ્થાનો અને ગેસ ડીલરોને મુશ્કેલી પડી રહી છે. વલભીપુરથી પસાર થતા ભાવનગર- અમદાવાદ સ્ટેટ હાઇવે નંબર 36 ઉપર વલભીપુર થી માત્ર એક કિલો મીટરના અંતરે બે પેટ્રોલ પમ્પ, પૌરાણિક મંદીર,શોપિંગ સેન્ટર,ન્યાય મંદિર,

પ્રગટેશ્વર સોસાયટી આવેલા છે તેમ છતાં થોડા સમય પૂર્વે હાઇવેના નવીનીકરણ કરવામાં આવ્યા બાદ ડીવાઇડર કરવામાં આવેલ અને આ ડીવાઈડરો બનાવ્યા પછી ઉપરના તમામ સ્થળોએ પહોંચવા માટે શહેરના લોકોને એક કિલો મીટરને બદલે પાંચ કિલો મીટર લાખણકાના ઢાળ સુધી યુટર્ન લેવા જવું પડે છે.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!