![]()
અમરેલી જિલ્લા નું અને સાવરકુંડલા તાલુકા નું ગાધકડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન ખાતે
માનનીય જીલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.અઓ) સાહેબ શ્રી
તેમજ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી (ટી.ઙી.ઓ) સાહેબ શ્રી ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ
જેમા ગામના નવનિયુક્ત સરપંચ પ્રતિનિધિ શ્રી જયંતિભાઈ મનુભાઈ કલાણીયા
તેમજ તલાટી મંત્રી શ્રી નીલેશભાઈ ઙાભી સાહેબ તથાઅજીતભાઈ જેબલીયા તથા ગાધકઙા સુન્ની મુસ્લિમ સમાજ ના સભ્યો એ હાજરી આપી હતી.આવી સરસ અને વિગત વાર માહિતી અમો ને નાસિરભાઈ જુણેજા (લક્કી પ્રિન્ટીંગ ના મલિક )દ્વારા જણાવી હતી અને અખંડ ભારત ન્યુઝ ના રીપોર્ટર હાર્દિક ચંદારાણા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

22 Less than a minute