A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

હારિજ ખાતે ઉભરાતી ગટરનાં પ્રશ્ન ને લઇને પાલિકામાં હલ્લાબોલ જલારામ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા ચાર માસ જેટલા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા યથાવતઃ તંત્રની લાપરવાહી કે બેદરકારી અનેક સવાલો

હારિજ ખાતે ઉભરાતી ગટરનાં પ્રશ્ન ને લઇને પાલિકામાં હલ્લાબોલ

જલારામ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા ચાર માસ જેટલા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા યથાવતઃ તંત્રની લાપરવાહી કે બેદરકારી અનેક સવાલો
તા .૧૨ નગર પાલિકા પહોચ્યા હતા . તો મહત્વનું છે કે અહીંયા આવેલ સ્થાનિક લોકોની સમસ્યા છેલ્લા ચાર માસ જેટલા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.જેને લઇને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે તેમજ ગટરના પ્રશ્નને લઇને લોકો રજૂઆત કરવા પહોચ્યા હતા.અને મહિલાઓ ગટરના પ્રશ્ન ને સોલ કરો સોલ કરો તેવા નારા પણ લગાવાયા હતા . નથી પણ અમારી ગટર ની જે સમસ્યા છે તે તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે . વધુમાં જોઈએ તો પાલિકામાં ચીફ ઓફિસર સિવાયના અન્ય કર્મચારીઓએ ટુંક સમયમાં કામગીરી કરવા હાલતો સાંત્વના આપી છે.પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા
પાટણ જિલ્લાના હારીજ ખાતે મહિલા નો ગટર નાંપ્રશ્નને લઇને હલ્લાબોલ જોવા મળ્યો છે . હારીજ નગર પાલિકાની બેદરકારી ને લઇને શહેરમાં રોગચાળો ફેલાઇ તેવી સ્થિત નું નિર્માણ થવા પામ્યું છે તેમજ શહેરમાં ઠેર ઠેર ખુલ્લી અને જોખમી ગટર પણ જણાઈ રહી છે ત્યારે આજરોજ મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો હતો .
ચાર મહિના થી જે કામ કરવામાં નથી આવી રહ્યું ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.અને બીજી તરફ હારીજ નાં વિસ્તારોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ ખુલ્લી ગટર માં ઢાંકણા નાખવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે .
હારિજ જલારામ પાર્ક સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં ગટરના પ્રશ્ન ને લઇને રજુઆત કરવા નગર પાલિકા પહોંચી હતી.જેમાં મોટી સંખ્યામાં મહિલા સહિત અન્ય લોકો પણ જોડાયા હતા અને શહેરમાં નારા બાજી કરતા લોકો હારિજ નગર પાલિકા ચેમ્બરમાં સોસાયટી નાં રહીશો પહોચ્યા હતા જ્યાં પાલિકાના ચીફ ઓફિસર ચેમ્પબર માં હાજર જોવા મળ્યા નહોતા ત્યારે લોકોએ જણાવ્યું હતું કે ચીફ ઓફિસર રજા ઉપર છે કે પછી હાજર નથી રહેતા અમને ખબર

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!