A2Z सभी खबर सभी जिले की

ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડસ એસોસિયન દ્વારા કૃષિ મંત્રી સન્માન સંભારમ

ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ એસોસિએશન દ્વારા આપણા વિસ્તારના લોકપ્રિય નેતા, ભાવનગર (પશ્ચીમ)ના ધારાસભ્યશ્રી અને જેમને હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા કૃષિ કેબીનેટ મંત્રીશ્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે તેવા માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો ભવ્ય સત્કાર સમારંભ આયોજિત કરવામાં આવ્યો છે અને આ સમારંભ માં આશરે 600 કરતા પણ વધારે સભ્યો હાજર રહેવાના છે.

આ પ્રસંગે આપની ગરિમામય ઉપસ્થિતિ પ્રેરણાદાયી બની રહેશે, તો આ સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમમાં
: મુખ્ય મહેમાન :
શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ
(કૃષિ કેબીનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર)
અતિથી વિશેષ :
શ્રી પ્રવિણભાઈ પટેલ (પ્રમુખશ્રી,એગ્રો ઇન્ડ્રુટ વેલ્ફેર એસોસિએશન ગુજરાત)
શ્રી સુરેશભાઈ વાઘમશી સાહેબ (નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ)
શ્રી યશવંતભાઈ પટેલ (ઉપપ્રમુખશ્રી એગ્રો ઇન્ડ્રુટ વેલ્ફેર એસોસિએશન ગુજરાત)
શ્રી મહેશભાઈ વાઘમશી સાહેબ (નાયબ બાગાયત નિયામકશ્રી)
શ્રી અરવિંદભાઈ ટીંબડીયા (જનરલ સેક્રેટરી શ્રી,ઓલ ઇન્ડિયા એગ્રો એસો.)
શ્રી કૃષિ વૈજ્ઞાનિક (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી – સણોસરા)
શ્રી ધર્મેશભાઈ પટેલ
(જનરલ સેક્રેટરી શ્રી, એગ્રો ઇન્ડ્રુટ વેલ્ફેર એસોસિએશન ગુજરાત)
આમંત્રિત મહેમાનશ્રી :
શ્રી રસીકભાઈ બાથાણી (પ્રમુખ શ્રી, જૂનાગઢ જીલ્લા એગ્રો એસો.)
શ્રી રમેશભાઈ કાથરોટિયા (પ્રમુખ શ્રી, અમરેલી જીલ્લા એગ્રો એસો.)
શ્રી ગંભીરસિંહ ચૌહાણ (પ્રમુખ શ્રી, બોટાદ જીલ્લા એગ્રો એસો.)
શ્રી ભીખાભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ શ્રી, ભાવનગર જીલ્લા એગ્રો એસો.)
શ્રી હનુભા ચુડાસમા (પૂર્વ પ્રમુખ શ્રી, ભાવનગર જીલ્લા એગ્રો એસો.)
* તારીખઃ ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫ (શનિવાર) સમય સવારે ૯:૦૦ કલાકે સ્થળઃ મોતીબાગ ટાઉન હોલ, ગંગાજળીયા તળાવની સામે, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે

પ્રમુખશ્રી બિપીનભાઈ સવાણી
ઉપપ્રમુખશ્રી તેમજ ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ એસોસિએશન
અને તમામ કારોબારી સભ્યશ્રીઓ
તેમજ ભાવનગર સીડ્સઅને પેસ્ટિ સાઇડ ટીમના દરેક સદસ્યો શ્રી ઓ તડામાર તૈયારીઓ માં લાગી ગઇ છે કાર્યક્રમને લઈને વધુ માહિતી માટે અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ
કમલેશભાઈ જોષી નો સંપર્ક કરવો.

Related Articles

 

Show More
Back to top button
error: Content is protected !!