
વલભીપુર તાલુકાના પાટણા ગામે એક્સપ્રેસ બસોનો ટોપ મળશે અમદાવાદ ભાવનગર રોડ ઉપર આવેલું પાટણા ગામ જ્યાં એક્સપ્રેસ એસટી બસો નો સ્ટોપ ફાળવવા માટે ગામના યુવા જાગૃત કાર્યકર શ્રી ભાવેશભાઈ ગાબાણીએ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સમક્ષ રજૂઆત કરતા એસટી નિગમ દ્વારા તમામ એક્સપ્રેસ બસોનો પાટણા મુકામે સ્ટોપ મળશે આમ
પાટણા ગામ તેમજ ભાલના નજીકના ગામોને ખૂબ જ ઉપયોગી સુવિધા મળશે
