अन्य खबरेगुजरात

રાજકોટ ના પત્રકાર અને સિવિલ ઈજનેર શ્રી હાર્દિકભાઈ ચંદારાણા ની પત્ની શ્વેતા નો જન્મ દિવસ “

 

અખંડ ભારતન્યુઝ ના પત્રકાર તેમજ સિવિલ ઈજનેર એવા શ્રી હાર્દિક ચંદારાણા ની પત્ની શ્વેતા ચંદારાણા નો આજે જન્મ દિવસ છે .આ તકે પરીવારજનો દ્વારા શુભેરછા નો વરસાદ થઈ રહ્યું છે . ચંદારાણા પરીવાર ના  વડીલ શ્રી કાંતિભાઈ ( સસરા ), રીટાબેન(સાસુ) તેમજ વહાલો દીકરો સાર્થક , ક્રિષ્ના ઠક્કર(હાર્દિકભાઈ ના બહેન તેમજે બનેવી  )ભાર્ગવકુમાર ઠક્કર (ધોળકા )  તેમજ રંજનબેન પોબારૂ (મમ્મી ), ધવલભાઈ પોબારુ (ભાઈ ), જલ્પાબેન શીંગાળા (શ્વેતા ના બહેન અને બનેવી ),શ્રી પ્રણવકુમાર શીંગળા તેમજ તેમનો વહાલો દીકરો વર્ધન તરફ બર્થ ડે ની ખુબ ખુબ શુભકામના પાઠવી છે .વધુ માં whatsapp ગ્રુપ જેવું કે સ્પેશ્યિલ પોબારૂ ફેમેલી ગ્રુપ તેમજ ચંદારાણા ફેમેલી ગ્રુપ  તેમજ શ્વેતા ચંદારાણા ના મિત્ર સર્કલ માંથી શુભકામના નો ધોધ વર્ષી  રહ્યો છે. ફેમેલીગ્રુપ બહુ મોટું છે એટલે બધા ના નામ લખવા શક્ય ના હોય . શ્વેતા ને  રૂબરૂ મળીને અથવા તો ફોન દ્વારા ,સોસીયલ મીડિયા ના વિવિધ માધ્યમો દ્વારા શુભેરછાઓ અને આશીર્વાદ પાઠવા બદલ સૌ ફ્રેન્ડસર્કલ તેમજ શુભેચ્છકશ્રી ઓ , વડીલ શ્રી ઓ નો હૃદયપૂર્વક આભાર ….. 🙏🏻🙏🏻🙏🏻

Back to top button
error: Content is protected !!