A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

ઉંડવી ગામની દીકરીની રાજ્યકક્ષાએ મેળવેલ સિદ્ધિ

 

અભિનંદન… અભિનંદન… અભિનંદન…
​ ઉંડવી ગામનું ગૌરવ: રાજ્ય કક્ષાએ ઐતિહાસિક સિદ્ધિ
​નડિયાદ ખાતે યોજાયેલ ‘ખેલ મહાકુંભ’ ની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આપણા ભાવનગર તાલુકાના ઉંડવી ગામની લાડકવાઈ દીકરીએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે!
​ વિજેતા તારલાનું નામ
​ચિ. મમતાબેન કરેણિયા
​(શ્રી ઉંડવી પ્રાથમિક શાળા)
​રમત: ગોળા ફેંક (Shot Put)
​ક્રમ: પ્રથમ (1st Rank – Gold Medalist)
​કક્ષા: રાજ્ય કક્ષા (State Level)
​”પહેલા જિલ્લા કક્ષાએ વિજય મેળવ્યા બાદ, આજે નડિયાદ મુકામે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મમતાબેને આપણા ગામ, શાળા અને સમાજનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.”
​દીકરીની આ અદભૂત અને ગૌરવશાળી સિદ્ધિ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકગણી શુભકામનાઓ! ગામમાં આગેવાન તેમજ સ્કૂલના સ્ટાફ દ્વારા અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી છે

Show More
Back to top button
error: Content is protected !!