A2Z सभी खबर सभी जिले कीगुजरात

રાજકોટ હનુમાનમઢી ચોક પાસે ની ઘટના , પિતા પુત્રી મૂકી આવ્યા અક્સમાત થયો કોલેજ જતા કાળ ભેટ્યો

“રાજકોટમાં હનુમાન મઢી ચોક નજીક ડમ્પર ચાલકે વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત નીપજ્યું છે. બહેનપણી સાથે કોલેજ જવા નીકળેલી યુવતીને ડમ્પરે અડફેટે લીધી હતી. જુહી નડિયાપરા નામની કોલેજીયન યુવતીનું મોત થતાં સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનો આક્રંદ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પિતા હનુમાન મઢી ચોકમાં દીકરીને મૂકીને આવ્યા જ હતા ત્યાં તેમણે અકસ્માતના સમાચાર મળ્યા છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. હાલ તો સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.”

Show More
Back to top button
error: Content is protected !!