
સુરત નાં ઓલપાડ તાલુકાના માસમાં ગામ માંથી ચાંદ ઇન્ડસ્ટ્રીઝ માંથી ઓલપાડ પોલિસે નકલી ગુટખા અને શેમ્પૂ ની બનાવતી કંપની ને ઝડપી પાડી હતી. ત્યાંથી નકલી ગુટખા અને શેમ્પૂ નો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઓલપાડ પોલીસ વધુ તપાસ કરી રહી છે. કે આ સિવાય પણ બીજુ કોઈ ઉત્પાદન કરવામાં આવિરહ્યું છે કે કેમ તે આગળ તપાસ કરી રહી છે.