गुजरात

*આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – ૨૦૨૫* —— *છોટાઉદેપુર જિલ્લામાં ૧.૪૭ લાખ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરાશે* ——- *મંડળીઓના સભાસદોને, સ્થાનિક ક્રેડિટ સોસાયટી અને અન્ય સહકારી સંસ્થાઓ પોસ્ટકાર્ડ લખશે* —— છોટાઉદેપુર: રવિવાર :- જીએસટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે લેવાયેલ હિતલક્ષી નિર્ણય બદલ છોટાઉદેપુર જિલ્લામાં ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેન્ક લી. સંયોજિત ૨૨૧ પેક્સ મંડળીઓના સભાસદોને અને સ્થાનિક ક્રેડિટ સોસાયટી, આસપાસની અન્ય સહકારી સંસ્થાઓ તથા જિલ્લાની તમામ બજાર સમિતિઓ મળી કુલ ૧.૪૭ લાખ પોસ્ટકાર્ડ જિલ્લાની સહકારી સંસ્થાઓને વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ થકી સહકારિતા મંત્રાલયની અલગ સ્થાપના, જી.એસ.ટી. સુધારણાના ફાયદા, માઇક્રો એટીએમ, મંડળીઓનું ડિજિટલાઈઝેશન તેમજ આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા જેવી મહત્વપૂર્ણ પહેલો બદલ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે. વડાપ્રધાનશ્રીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરીને “સહકારથી સમૃદ્ધિ” પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો-પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો,યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. સાથે જ જી.એસ.ટી. અમલીકરણ તથા સ્વદેશી અભિયાનને વેગ મળ્યો છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Read More »

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોલાગામડી ખાતે બોડેલી તાલુકાના મિશન કલસ્ટર પ્રગતિશીલ ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Read More »

तीर्थयात्रा और कथा श्रवण से जीवन का आनंद दुगना होता है..

श्री क्षेत्र शुक्रताल (अनिलकुमार पालीवाल) किसी भी धार्मिक व आध्यात्मिक दर्शन और तीर्थयात्रा में चैतन्य का आभामंडल होता है और…

Read More »

मानव जीवन में मिली इस कंचन काया को भगवान के ज्ञान गंगा में स्नान कराओ

श्री क्षेत्र शुक्रताल (अनिलकुमार पालीवाल) मानव जीवन एक दिव्य देन है और इस जीवन में मिली कंचन काया को भक्ति…

Read More »

કવાંટના રામી ડેમ વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈન

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Read More »

એમ.ડી.આઇ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય માં સ્વ-શાસન દિનની ઉજવણી કરવામાં આવી

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Read More »

अलीराजपुर में बाबा रामदेव जी के भक्तों कि उमड़ी भीड़

अलीराजपुर :-अखंड भारत कि न्यूज़ रिपोर्ट-करण बामनिया। राम देवजी मंदिर प्रांगण, बाहरपुरा। अलीराजपुर: शहर में बाबा रामदेव मेले में उमड़ी…

Read More »

बाबा रामदेवजी भगवान का विशाल मेला महोत्सव ,नरसिन्हानंद धाम

आलीराजपुर: अखंड भारत कि न्यूज़-रिपोर्टर करणसिंह बामनिया नरसिन्हानंद धाम : समस्त धर्म प्रेमी श्रद्धालु भक्तों को सूचित करते हुए हर्ष…

Read More »

છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમના 6 ગેટ ખોલાયા 12000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Read More »

જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને માતા મરણ અને બાળ મરણ કમિટીની બેઠક યોજાઈ

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Read More »
Back to top button