
𝘽𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙉𝙚𝙬𝙨*
*મધ્યસ્થ જેલમાં ફરી રણક્યા ‘મોબાઈલ’*
વડોદરા સ્થતિ સેન્ટ્રલ જેલ સાહસવારે વિવિદોમાં આવે છે,ફરી એકવાર મધ્યસ્થ જેલમાં મોબાઈલ મળ્યા છે,જે અંગે ઇન્ચાર્જ જેલરે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે મુજબ 5 માર્ચના રોજ સ્કવોર્ડના કર્મચારીઓ દ્વારા સરદાર યાર્ડ ખાતે સેલ નં – 4ના કાચા કામના આરોપી, સોનું અલીશેર પઠાણના બિસ્તરની ઝડતી કરવામાં આવી હતી,જ્યાંથી સિમકાર્ડ સહિત ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા,પુછપરછમાં ફોનનો ઉપયોગ કુખયાત અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી,સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઇ કેવલરામાણી અને પાર્થ બાબુલભાઇ પરીખ કરતા હતા.
–

