
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ગાડી પાર્ક કરવા મામલે ફ્રુટના વેપારીને ધમકી – LIVE CCTV
સામેની દુકાનમાં મજૂરી કરનાર શખ્સે ધમકી આપતા નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
મિરાજ નામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ
ખંડેરાવ માર્કેટમાં ગાડીઓ પાર્ક કરવાને લઇ તાજેતરમાં જ અગ્રણી દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી..