A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरेगुजरात
સાતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ખેડૂતના છાપરામાં લાગી આગ
એન્કર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ઠાકોર સકતાભાઈ

પાટણ સાંતલપુર
સાતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે
ખેતરમાં રહેતા ખેડૂતના છાપરામાં લાગી આગ
એન્કર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ઠાકોર સકતાભાઈ સામતભાઈ ના ખેતર રહેવા માટે બનાવેલ કાચા છાપરા ની અંદર આગ લાગવાથી 47 હજાર રૂપિયા રોકડા 4,00,000 થી વધુ ની કિંમત ના દાગીના બળીને ખાખ થઈ જતા ખેડૂત ઉપર આફત આવી પડી તંત્ર પાસે સર્વે કરાવી ખેડૂત મદદની કરી રહ્યા છે માર્ગની આગનું કારણ અંક બંધ ખેડૂતો ની ઘરવખરી અને દાગીના બળીને થયા ખાખ