
ગાધકડા ગામે તા.૩૦-૮-૨૦૨૫ શનિવારે સાંજે ૪ કલાકે લીલાપીર બાપુ ની દરગાહ અને ખોડીયાર માતાજી ના મંદિરે સુંદર કથા નુ આયોજન કરવામાં આવેલ હતું. બોહળી સંખ્યા મુસ્લિમસમાજ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહિયા હતા અને કથા નો આંનદ લીધો હતો . ગાધકડા માં વર્ષો જૂની આ લીલાપીરબાપુ દરગાહ -ખોઙીયાર માતાજી મંદિર છે. અને ધાર ઉપર છે અને આ સુંદર મજ્જા ની કથા નું આયોજન મુસ્લિમસમાજ દ્વારા કરવામાં આવ્યું હતું .