गुजरातवडोदरा

વડોદરાની નિસાકુમારી વડાપ્રધાન સાથે મુલાકાત કરી સાયકલ પર લંડન સુધી અનોખી સફર પર નીકળી,

વડોદરાની નિશા કુમારીએ ગત વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરીને પ્રખ્તાય થઇ હતી. અને આ જાંબાઝ યુવતી હવે તેની અનોખી સફર નીકળી છે. વડોદરાથી લંડન સુધી પહોંચવા આજે નિશા કુમારી સાઇકલ પર સવાર થઇ પોતાની સફરની શરૂઆત કરી છે.200 દિવસના આ સફરમાં નિશા કુમારીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
લગભગ 17 દેશ પાર કર્યા બાદ નિશા કુમારી સાઇકલ પર ભારતથી લંડન પહોંચશે. 15 હજાર કિલોમીટરના આ સફરમાં નિશા કુમારીના કોચ તેમનો સાથ આપશે.   આ યાત્રામાં અમદાવાદ થી રાજસ્થાના, ત્યારબાદ દિલ્હી જઈ વડાપ્રધાનની મુલાકાતનો લેશે. ત્યારબાદ ત્યાંથી આગ્રા, ગોરખપુર, નેપાળ, તિબેટ, ચીન, કિરકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશીયા, યુરોપના લેટિવિયા, ફ્રાંસ, ચેકરિપ્લિક અને બાદમાં લંડન પહોંચશે. મહત્વનું છે આ સાયકલ યાત્રા કુદરત બદલાય એ પહેલા આપડે બદલાવવુ પડશે
રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ વડોદરા ગુજરાત.
વડોદરાની નિશા કુમારીએ ગત વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરીને પ્રખ્તાય થઇ હતી. અને આ જાંબાઝ યુવતી હવે તેની અનોખી સફર નીકળી છે. વડોદરાથી લંડન સુધી પહોંચવા આજે નિશા કુમારી સાઇકલ પર સવાર થઇ પોતાની સફરની શરૂઆત કરી છે. 200 દિવસના આ સફરમાં નિશા કુમારીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. લગભગ 17 દેશ પાર કર્યા બાદ નિશા કુમારી સાઇકલ પર ભારતથી લંડન પહોંચશે. 15 હજાર કિલોમીટરના આ સફરમાં નિશા કુમારીના કોચ તેમનો સાથ આપશે. આ યાત્રામાં અમદાવાદ થી રાજસ્થાના, ત્યારબાદ દિલ્હી જઈ વડાપ્રધાનની મુલાકાતનો લેશે. ત્યારબાદ ત્યાંથી આગ્રા, ગોરખપુર, નેપાળ, તિબેટ, ચીન, કિરકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશીયા, યુરોપના લેટિવિયા, ફ્રાંસ, ચેકરિપ્લિક અને બાદમાં લંડન પહોંચશે. મહત્વનું છે આ સાયકલ યાત્રા કુદરત બદલાય એ પહેલા આપડે બદલાવવુ પડશે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ વડોદરા ગુજરાત.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!