
પાટણ જિલ્લાના
રાધનપુરમાં યુવતી સાથે ભર બજારે છેડતી કર્યોનો આક્ષેપ
પાટણ જિલ્લાના રાધનપુર
શહેરમાં યુવતી સાથે ભર બજારે છેડતી કર્યોનો યુવતીની માતાનો આક્ષેપ ….
રાધનપુરમાં મેઇન બજાર શેઠ કે.બી હાઇસ્કુલ નજીક યુવતીને સાથે છેડતી કર્યા હોવાનો આક્ષેપ યુવતી માતા દ્વારા કરવામાં આવ્યો છે…
મહત્વનું છે કે યુવતી ડુંગળી બટાકા નો વેપાર બજારમાં કરી રહી હતી તે દરમિયાન યુવકે છેડતી કરી હતી….
યુવતીની છેડતી કરતા યુવતીની માતા ઘટના સ્થળે પહોંચી આવતા યુવતીને છોડાવાવા જતા યુવતીની માતાને માર માર્યો …ને બાદ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા..
યુવતીની માતા ગંગાબેન દેવીપુજક ને માર મારતા ગંભીર ઈજાઓ પહોચ્યા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું….
યુવતીની માતાને માથાના ભાગે માર મારતા 7 થી વધુ ટાંકા આવતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલ ખસેડાયા…
યુવતીની માતા ને કપાળના ભાગે ઈજાઓ પહોચતા હાલ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે…
યુવતી સાથે દિલીપભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ નામમાં ઈસમે છેડતી કર્યો નો યુવતીની માતાનો આક્ષેપ….
ઘટના ને પગલે પોલીસ તટસ્થ અને કાયદેસરની કાર્યવાહી કરે અને ન્યાય અપાવે તેવું દેવીપૂજક પરીવાર ની યુવતીની માતાએ માંગ કરી છે.