A2Z सभी खबर सभी जिले कीगुजरात

સંત શ્રી લાલા બાપાની પુણ્ય તીથી નીમીતે સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું

સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો

પં પુજનીય સંત શ્રી લાલા બાપાની 83 મી પુણ્યતિથી નિમિત્તે સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં એક સાથે બાર દિકરી એ પ્રભુતા માં પગલાં પાડયાં હતાં અને તેમને આશીર્વાદ આપવા માટે મહેશભાઈ સવાણી અને ખાખી બાપુ આવ્યા હતા અને બધી દીકરી ઓને કરીયાવર સહિત રામ ભગવાની પ્રતીમા આપવામાં આવી હતી

Show More
Back to top button