
સર્કિટ હાઉસ ગામથી નજીક છે ત્યાં ડેપો બને તો સવલત મળી રહે
વારાહીના સર્કિટ હાઉસમાં એસટી ડેપો બનાવવા સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત
વારાહીના નાગરિકે ડેપો બનાવવા અન્ન જળનો ત્યાગ કર્યો હતો છતાં પરિણામ ન મળ્યુ
હતો તે સમયે બાંહેધરી આપવામાં આવી હતી પણ તેને પણ આજે ચાર મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી .
વારાહી હોવાને કારણે મુસાફરોને પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે . એક વર્ષ પહેલા આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ આ વિસ્તારના સંસદ સભ્ય અને સંઘવીને રૂબરૂ મળી રજૂઆત લોકસભાના ઉમેદવાર ભરતસિંહ કરી હતી અને તેના પછી એસટીડાભી દ્વારા વારાહી સર્કિટ હાઉસ નિગમના અધિકારીઓ દ્વારા પણ ખાતે એસટી ડેપો બનાવવા જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર હતું પણ આજ દિન સુધી કોઈ પણ મંત્રીને લેખિત રજૂઆત કરી તેમણે જાતની કાર્યવાહી કરવામાં આવેલ એવી રજૂઆત કરી કે સર્કિટ હાઉસ નથી . વારાહીના જાગૃત નાગરિક ગામથી નજીક છે અને ત્યાં જો સુધીર ઠક્કર દ્વારા પણ એસટી ડેપો એસટી ડેપો બને તો તમામ લોકોને બનાવવા અન્ન જળનો ત્યાગ કર્યો સારી સવલત મળી રહે છે .
વારાહી સર્કિટ હાઉસમાં એસટી ડેપો બનાવવા સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.તંત્ર અને સરકાર દ્વારા વારાહી તથા આસપાસના મુસાફરોની મુશ્કેલી નીવારવા તત્કાલ એસટી ડેપો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે . વારાહી તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં પણ વર્ષોથી એસટી ડેપોથી વંચિત છે . અહીં મામલતદાર કચેરી તાલુકા પંચાયત તેમજ અન્ય બેંકો આવેલી છે પણ એસટી ડેપો ના