
બ્રેકિંગ ન્યુઝ:-/મોરવા હડફ
ભાઈઓની એથ્લેટિક સ્પર્ધા માં ચક્ર ફેંક માં વડોદર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી રાઠોડ દિગ્વિજયસિહં હર્ષદસિંહ એ જિલ્લા માં પ્રથમ ક્રમ મેળવી મોરવા હડફ તાલુકા નું ગૌરવ વધાર્યું.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેલમહાકુંભ 2.0 મા આજરોજ ભાઈઓની એથ્લેટિક સ્પર્ધા માં ચક્ર ફેંક મા વડોદર પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી રાઠોડ દિગ્વિજયસિહં હર્ષદસિંહ જિલ્લા માં પ્રથમ ક્રમ મેળવેલ છે જે મોરવા હડફ તાલુકા નું ગૌરવ છે આ તબકકે મોરવા હડફ ખેલમહાકુંભ કન્વીનર શ્રી આર. સી. ચારેલ અને ખેલાડી ના માર્ગદર્શક શ્રી માધવરાય. જે. ડામોર અભિનંદન પાઠવે છે.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ