
બ્રેકિંગ ન્યુઝ:-/દાહોદ
સંજેલી તાલુકા માં આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ઘેરાયેલા સંજેલી તાલુકાના આદિવાસી સમાજ નાં મંડળો કે વ્યક્તિગત આદિવાસી ઓના નામે આદિવાસી અનામત રોસ્ટર અને બેંક લોગ વિગેરે ભરતી થયેલ અને હાલમાં ચાલુ છે જેઓને હટાવવા માંગ કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્ય માં. આ. બાબતે આદિવાસી નાં. નામે. ખોટા પ્રમાણપત્રો. યા. સર્ટી. મેળવી. આદિવાસી ને. નામે. નોકરી. યા. અન્ય. લાભો. મેળવે છે. તે. બાબતે. લાબા સમયથી આદિવાસી સંગઠનો. વારમવાર સરકાર શ્રી ને. વખતો વખત. ગંભીર નોંધ લેવા. જણાવવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકા માં આદિવાસી નાં. નામે. ખોટા પ્રમાણપત્ર સર્ટી. દાખલા મેળવીને. નોકરીઓ મંડળો દ્વારા આદિવાસી ના. નામે અધૈરવહીવટ ચાલે છે. બાબત જેમાં. સરકારી/. અર્ધ સરકારી/. શૈક્ષણિક સંસ્થાઓ માં આદિવાસી નાં. નામે. લાભો. મેળવી. પોતાના અંગત. રોટલા.શેકતા. હોય.છે. આ. બાબતે. આદિવાસી સમાજ ના . મંડળો કે. આદિવાસી નેતા ઓં. પર કોઇજ. વિશ્વાસ રહ્યો નથી.
સંજેલી તાલુકા માં ખોટા પ્રમાણપત્રો સર્ટિ. દાખલા બનાવટી દસ્તાવેજો ના. આધારે ખોટી રીતે આદિવાસી બની. બેઠેલા.ખોટા. સર્ટી. મેળવી ને. જે. જવાબદાર અધિકારીઓ દ્વારા. મેળા પણા ને આધારે. ખાસ પ્રમાણપત્ર મેળવીને. ખરેખર આદિવાસી નું. જગ્યા અને આવા. બનાવટી. સર્ટી વાળા. આદિવાસી. બનેલ. નોકરી ઓમા. સ્થાનિક મંડળો તેમજ આદિવાસી ઓ. જમીનને પડાવવા. કાવાદાવા ઘણા લાભા. સમયથી. ચલાવી રહ્યા છે. જેમાં. દેખીતી રીતે શંકાસ્પદ. જાતિ બનાવી ગેરમાર્ગે દોરવાનું. કામ કરેલ છે કેટલાક ખરેખર સાચા આદિવાસી ઓનાં. લાભો. પર. તરાપ. મારી બહુ. મોટુ. કૌભાડ આચરવામાં આવેલ છે જે. ખરેખર આદિવાસી ને. અન્યાય થયેલ છે આ. બાબતે. વિશ્લેષણ સમિતિ ઓને જાણ કરવા છતાં પગલાં કે. કાર્યવાહી કરવામાં આવેલ નથી એ. બહુ. દુઃખની વાત છે તેમ આદિવાસી સમાજ ના લોકો એ. મીડિયા સમક્ષ જણાવ્યું હતું આ. મોટા. માથા ઓં. હોવાને. નાતે. સંડોવાયેલા હોવાથી. તટસ્થ તપાસ થાય તેમ. આદિવાસી સમાજ ના લોકોની માંગ ઉઠવા પામી છે.જો તટસ્થ તપાસ થાય તો ધાયા કરતા વધુ ઘણા લાભા સમય નાં કૌભાંડો બહાર પડે તેમ આવેદનપત્ર પત્રમાં જણાવ્યું હતું.
જેથી આ આદિવાસી ઓને લગતી તપાસ ઉચ્ચ લેવલે થાય તો ચોક્કસ પરિણામ. આવે તેમ છે. જેથી તટસ્થ તપાસ કરવા સંજેલી આદિવાસી સમાજ ના લોકો મારફતે પ્રતિ શ્રી મામલતદાર સંજેલી સંજેલી ને આજરોજ આવેદન પત્ર આપવામાં આવ્યું છે.