
આજ રોજ દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ અમદાવાદ ના તમામ સભ્યોએ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના આજીવન સભ્ય અભીયાન માં સહકાર આપી સભ્ય બની સમાજ ના વિકાસ માં તેમજ સામાજીક અને શૈક્ષણિક કાર્ય મા સંસ્થા ઝડપથી ખુબજ વિકાસ કરે તેવી પરમપીતા ને પ્રાર્થના કરી એછીએ.આપ પણ આ સંસ્થાના આજીવન સભ્ય બનો અને બનાવો.
અલગ અલગ પ્રકારના મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી જે અંગે પ્રજાપતિ સમાજના તમામ વડીલો અને દાતાઓ હાજર રહ્યા હતા .
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત