A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત ઘ્વજવંદન સમારોહ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત ઘ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને ગર્વભેર સલામી અર્પી. કરતા ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા

આ અવસરે, ગણતંત્ર સમારોહ પરેડનું નિરીક્ષણ કર્યું. દેશપ્રેમ, રાષ્ટ્રભાવ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના જનવિશ્વાસનો અદ્‌ભુત સંગમ આ સમારોહમાં જોવા મળ્યો.

ગુજરાતના અદભુત વારસાને રજૂ કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વિવિધ કરતબોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ કાર્યક્રમને લઈને બોહળી  સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

 

Show More
Back to top button
error: Content is protected !!