
- ચોકબજારની સ્કુલમાં ધો. 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર
- વિધાર્થિનીને ડાન્સ શિક્ષકે બાઇક બેસાડી સ્કૂલે મુકવાને બદલે
- તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં નરાધમ શિક્ષકે વિધાર્થિની પર
- બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી. સગીરાએ
- સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે.