પાવાગઢ પગપાળા જતાં સંઘ ને પીકઅપ વાને અડફેટે લીઘો, એક નું મોત અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત : ભરુચ નજીક હાઇવે પર પાવાગઢ પગપાળા જતાં સંઘ ને અકસ્માત નડ્યો, નવસારી ના ગડત ગામ ના સંઘ ને પીકઅપ વાને અડફેટમાં લીઘો હતો આ માગૅ અકસ્માતમાં એક નું ઘટના સ્થળ પર મોત થયું હતું અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને નાજુક હાલત માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા