
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન નો કાર્યક્રમ યોજાયો હતો
ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ના હસ્તે આશા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો તે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને આશા દેને પણ ઉપસ્થિત રહી હતી તમામ આશા બહેનોને ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કટારા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને અત્યારે આરોગ્ય અધિકારીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત