A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरात

વલભીપુર ના વિદ્યાર્થીઓને ભરતી અંગેની કસોટી ની તૈયારી કરતા લોકોને સારી સુવિધા પ્રાપ્ત થશે

રાજ્ય સરકારનો અતી મહત્વનો નિર્ણય ભરતીમાં શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે જાહેર રોડ પર સલામતી જોખમાય એ રીતે દોડની તૈયારી કરતા યુવાનોને યોગ્ય રીતે સલામતી વાળી જગ્યાએ તૈયારી થાય તેમજ યોગ્ય રીતે તૈયારી થાય એ હેતુ સાથે વલભીપુરના સમગ્ર સરકારી તંત્રે વ્યવસ્થા કરેલ છે. જે હેતુથી આજરોજ વલભીપુર ગંભીરસિંહજી ગ્રાઉન્ડ ખાતે સરકારી તંત્રના વલભીપુર નગરપાલિકા, મામલતદાર કચેરી, વદ્યુત બોર્ડ, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ, સુરક્ષા વિભાગ (વલભીપુર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીશ્રી) જેવા સમગ્ર વિભાગોના મુખ્ય અધિકારીશ્રીઓ સાથે સ્થળ મુલાકાત વલભીપુર નગરપાલિકાના પ્રમુખશ્રી વિજયસિંહજી તેમજ વલભીપુર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી હાર્દિકભાઈ ચૌહાણ તેમજ જુદા જુદા વિભાગના પ્રતિનિદેવ હાજર રહે મહત્વનો નિર્ણય કરેલ છે અને યોગ્ય વ્યવસ્થાઓ કરવા નિર્ણય કરેલ….

Show More
Back to top button
error: Content is protected !!