
- પાટણ….સાંતલપુર…બ્રેકિંગ…
– પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં ફાંગલી ખાતે ઘાસચારા ભરેલ ગાડીમાં લાગી આગ…
- – સાંતલપુર તાલુકાનાં ફાંગલી ગામ નજીક ઘાસચારા ભરેલ ગાડી માં અચાનક લાગી આગ…
- – આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થયો….
- – રસ્તા ઉપર વિધુત બોર્ડના લટકતા ચાલુ વીજલાઇન નાં તાર ગાડીમાં અડી જતાં બની ઘટના…
- – ઘટના ને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા…
- – મળતી માહિતી મુજબ ડ્રાઈવર ચાલકનો થયો આબાદ બચાવ…
- – આગની ઘટના બનતા સ્થાનિક લોકોમાં અફરાતફરી નો માહોલ…
- – ઘાસચારા સાથે ઘાસ ભરેલ ગાડી માં પણ ભડભડ આગ ભભુકી ઉઠતા ગાડી બળીને ખાખ થઈ..તો..ડ્રાઈવર ચાલકનો આબાદ બચાવ.