
બેંકીંગ..
રાજુલા…
- રાજુલા વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફરી કરતા બોલેરાને ઝડપી પાડયો….
વિકટર રોડ પર રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણી સહિત સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરાયુ…..
ગેરકાયદેસર લાકડા ભેરલ બોલેરો સાથે બે આરોપીને ઝડપી પાડી વનવિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વનવિભાગે બે ટન લાકડા જથ્થો પકડી પાડયો છે….
રાજુલા વન વિભાગે લાકડા ચોરો સામે લાલ આંખ કરતા લાકડા ચોરોમા ફફડાટ…..