A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरेगुजरात

વલભીપુર તાલુકાનું ગૌરવ

વલ્લભીપુર નું ગૌરવ…વલ્લભીપુર નું ગૌરવ... અમરેલી ખાતે વિદ્યાસભા સ્કૂલમાં ધોરણ આઠ માં (DLSS) ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ માં અભ્યાસ કરતા વલ્લભીપુર ના વેદાંત હરેશકુમાર ચાવડા જેઓ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) માં (અન્ડર 14) ઇવેન્ટ કેટેગરીમાં નેશનલ કક્ષાએ સિલેક્ટ થયા છે. આગામી દિવસોમાં ત્રિકમગઢ, મધ્યપ્રદેશ ખાતે અન્ડર 14 (SGFI)ટ્રોફીમાં (હોકી) ટીમ ગુજરાત વતી રમશે, આ વિશેષ પ્રતિભાએ વલ્લભીપુર નું ગૈરવ વધાર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન સાથે ભવિષ્યમાં ઉચ્ચ પ્રગતિ માટે હાર્દિક મંગળ શુભેચ્છાઓ 💐
અમરેલી ખાતે વિદ્યાસભા સ્કૂલમાં ધોરણ આઠ માં (DLSS) ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ માં અભ્યાસ કરતા વલ્લભીપુર ના વેદાંત હરેશકુમાર ચાવડા જેઓ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) માં (અન્ડર 14) ઇવેન્ટ કેટેગરીમાં નેશનલ કક્ષાએ સિલેક્ટ થયા છે. આગામી દિવસોમાં ત્રિકમગઢ, મધ્યપ્રદેશ ખાતે અન્ડર 14 (SGFI)ટ્રોફીમાં (હોકી) ટીમ ગુજરાત વતી રમશે, આ વિશેષ પ્રતિભાએ વલ્લભીપુર નું ગૈરવ વધાર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન સાથે ભવિષ્યમાં ઉચ્ચ પ્રગતિ માટે હાર્દિક મંગળ શુભેચ્છાઓ 💐

Show More
Back to top button