મહીસાગર મતદાન જાગૃતિકરણ કાર્યક્ર્મ
“દેશ કા પર્વ દેશ કા ગર્વહાલ ભારત દેશ માં ચાલી રહેલ ચૂંટણી ના માહોલ માં ગુજરાત માં જ્યારે 7 મે 2024 ના રોજ ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે મહીસાગર કલેકટર સાહેબશ્રી દ્રારા મતદાર જાગૃતિકરણ ના દેશ કા પર્વ દેશ કા ગર્વ માં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં હાલ નો ડિજિટલ યુગમા ઇનસ્ટાગ્રામ અને યુટ્યુબ દ્વારા મતદાર માં અવશ્ય મત આપવા માટે ની જાગૃતિકરણ કાર્યક્ર્મો મહીસાગર જિલ્લાના સબ-ડીસ્ટ્રિક લુણાવાડા ખાતે યોજવામાં આવેલ હતો જેમાં લુણાવાડાના વતની સોશિયલ મીડિયામાં યુટયુબ અને અન્ય પ્લેટફોર્મ પર પ્રખ્યાત એવા યુવાન રેપ સીંગર અભયરાજસિંહ રાઠોડ દ્રારા રેપસોંગ બનાવી અને મહીસાગર જીલ્લાના મતદારો ને મત આપવા માટે ની વિનંતી કરવામાં આવેલ છે. અભાયરજસિંહ દ્વારા ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવેલ છે જે બદલ વહીવટી તંત્ર દ્વારા અભયરાજસીંહ રાઠોડને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
અભયરાજ

સિંહ દ્વારા બનાવવામાં આવેલ રેપસોંગ ને સાંભળવા નીચેની લીંક પર ક્લીક કરો અને શેર કરી અને અન્ય મતદારોને મત આપવા માટે જાગૃત કરો
https://www.instagram.com/reel/C6QUWBcR9_D/?igsh=czVmaHplajN0b2
મહીસાગર મતદાન જાગૃતિકરણ કાર્યક્ર્મ
“દેશ કા પર્વ દેશ કા ગર્વ”