A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સુરત મા ચૂંટણી ને લઈને સર્વેલન્સ ટીમની કામગીરી શરૂ

ચૂંટણી ને લઈને નિરીક્ષણ કરવા સિસ્ટમ ગોઠવાઈ ગઈ

શુક્રવારે સર્વેલન્સ ટીમે ઉધના ત્રણ રસ્તા પાસે ચેકીંગ હાથ ધર્યું હતું. તદ્ઉપરાંત પોલિટિકલ પાર્ટીઓની ઇવેન્ટ નુ બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે પણ સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. તેમજ આચારસંહિતા ના અમલ માટે સુરત શહેર માં ઓબઝર્વરની પહેલી મિટિંગ પણ યોજાય હતી.

Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Check Also
Close
Back to top button