A2Z सभी खबर सभी जिले कीगुजरात

દારૂ નાં અડ્ડા ઉપર પુણા ગામમા આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ

પુણા પોલીસ ચોકી ની પાછળ વેચાતો દારૂ

આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુણાગામ પોલીસ ચોકી ની પાછળ દારૂ નાં અડ્ડા ઉપર જનતા રેડ પાડી હતી અને તેઓનું કહેવું હતું કે દિલ્હી ના ફરજી દારૂ કોંભાડ મા કેજરીવાલ ની અનૈતિક ધરપકડ કરવામાં આવી પરંતુ ગુજરાત મા પાંચ હજાર કરોડ નુ ડ્રગ્સ પકડાયું તો તેમાં જવાબદારો ની સામે કેમ એક પણ કેસ નાં થયો અને જેલ ભેગા કેમ ના કર્યા ગુજરાત મા ચાલતા અસલી દારૂ ના કોંભાડી ઓ ક્યારે જેલમાં મોકલશો તેવા સુત્રોચાર પણ કર્યા હતા અને બેનરો સાથે દેખાવ કર્યો હતો દારૂ ના અડ્ડા ઉપર રેડ પાડી દારૂ ની ખાલી પડેલી બોટલો પણ રોડ પર લાવી બતાવવા મા આવી હતી

Show More
Back to top button