A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात
સુરત. જીવલેણ હુમલો કરનાર ઝડપાયા
SOG એ બે આરોપી ને ઝડપીપાડ્યા

સુરત SOG પોલીસે બાતમીના આધારે બે અરોપી ને ઝડપી પાડયા હતા બનાવ અંગે પૂછતાં એવી માહીતી મળી હતી કે આ બન્ને આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરેલ હોય અને ફરાર થઈ ગયા હતા તેમાં અશોક નાયકા અને તેનો સાથીદાર બન્ને ને SOG એ ઝડપી ને કતારગામ પોલીસ ને હવાલે કરવામાં આવ્યા હતા